આપણે ધંધાદારી ગાયક-ગાયિકા હોવું જરૂરી નથી …
Ajit Popat | ajitmpopat137@gmail.com ઘેર બેસીને સાજાસારા રહેવાની કેટલીક તરકીબો આપણા પૂર્વજોએ વર્ણવી છે. એવી કેટલીક તરકીબો આજના ઇન્ટરનેટ યુગમાં ભૂલાતી જાય છે. સાથોસાથ તંદુરસ્તીના કેટલાક નૂસખા આધુનિક વિજ્ઞાન આપણને જુદી જુદી રીતે યાદ કરાવે છે. એવો એક નૂસખો તાજેતરમાં 'હેલ્થ ટુડે' સામયિકમાં વાંચવામાં આવ્યો. અહીં તમારી સાથે શેર કરું છું. આ નૂસખો એકદમ સહેલો છે. એનો...