“મારી અને ઝાકિરની વચ્ચે જાણે પૂર્વજન્મથી ચાલી આવતી ટેલિપથી હતી” શિવજી કહેતા …
Ajit Popat | ajitmpopat137@gmail.com 1956માં સૂર સિંગાર સંસદના સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં શિવકુમાર શર્મા પહેલીવાર પોતાની કલા પ્રદર્શિત કરવા આવ્યા ત્યારનો પ્રસંગ છે. એમના વાદનનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે થોડા લોકો સાથે એક પ્રૌઢ વ્યક્તિ શિવજીને મળવા આવી. આવતાં વેંત ડોગરી ભાષામાં સંબોધન કર્યું. શિવજીને આશ્ચર્ય થયું. અહીં મારી માતૃભાષા બોલનાર કોણ ? આપ ડોગરી ભાષા...